Search This Website

Wednesday, 3 November 2021

Bitcoin not recognized as currency in India: Finance Minister Nirmala Sitharaman


ભારતમાં 'બિટકોઈન'ને કરન્સીના રૂપમાં માન્યતા નહીં, નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કરી સ્પષ્ટતા


- બિલમાં લખેલું છે કે, ભવિષ્યમાં આરબીઆઈ દ્વારા લોન્ચ થનારી ડિજિટલ કરન્સી સિવાયની તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકી દેવાશે

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2021, સોમવાર

સંસદમાં આજથી એટલે કે, સોમવારથી શીતકાલીન સત્રની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં સંસદમાં કૃષિ કાયદા, ક્રિપ્ટોકરન્સી સહિતના કુલ 26 પ્રસ્તાવો પર ચર્ચા થશે. આ બધા વચ્ચે સોમવારે લોકસભામાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે પોતાના જવાબમાં કહ્યું હતું કે, બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. આ સાથે જ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, સરકાર બિટકોઈન લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી. 

હકીકતે સાંસદ સુમલતા અંબરીશ અને ડીકે સુરેશે સરકારને સવાલ કર્યો હતો કે, 'શું સરકાર પાસે દેશમાં બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ છે?' તેના જવાબમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, 'ના, સર.'

થોલના સાંસદ થિરૂમાવલવને નાણા મંત્રાલયને સવાલ કર્યો હતો કે, શું સરકારને ભારતમાં ક્રિપ્ટો કરન્સીના વેપાર અંગેની જાણકારી છે? શું ભારતમાં ક્રિપ્ટોકરન્સીને વ્યાપાર માટે કાયદાકીય મંજૂરી છે? આ સાથે જ એવો સવાલ પણ કર્યો હતો કે, શું સરકારે ભારતમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને કાયદાકીય રીતે મંજૂરી આપી છે?

તેના જવાબમાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, સરકાર બિટકોઈનની લેવડ-દેવડ અંગેનો ડેટા એકત્રિત નથી કરતી. ભારતમાં ક્રિપ્ટોકરન્સી અનિયંત્રિત છે. આરબીઆઈએ પણ 31 મે, 2021ના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પોતાના ગ્રાહકને (કેવાઈસી), એન્ટી મની લોન્ડ્રિંગ (એએમએલ), કોમ્બેટિંગ ઓફ ફાઈનાન્સ (સીએફટી) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ), 2002ના ધોરણોને નિયંત્રિત કરનારા નિયમો પ્રમાણે ક્રિપ્ટોકરન્સીમાં લેવડ-દેવડની પ્રક્રિયાઓ ચાલુ રાખી શકે છે. 

સંસદમાં જ્યારે 'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021' રજૂ કરવા અંગેની ચર્ચા ચાલી રહી છે ત્યારે સરકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સરકાર સંસદમાં જે બિલ લાવવાની છે તેની યાદીમાં 10મા નંબરે સ્પષ્ટ લખેલું છે કે, ભવિષ્યમાં આરબીઆઈ દ્વારા લોન્ચ થનારી ડિજિટલ કરન્સી સિવાયની તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકી દેવાશે. 


Amazon's greatest deal is the declaration of the Great Indian Festival, with a 70% rebate



Amazon has reported its greatest offer of the year, the Great Indian Festival. A pennant named Coming Soon has been uncovered on Amazon India. About the cell where a miniature site has been made on the page. It gives data on a portion of the cell's offers.


It is likewise composed on the page that the cell for Prime Members will begin earlierFor data, let us state this is for eternity. Prime individuals gain admittance to it one day before the deal begins. At the point when you come, discover what offers will be in this cell.
Mi 11 X ડિસ્કાઉન્ટ અહીંથી જુઓ


Amazon's deal consistently begins during the celebration. It is found out from the miniature site that this deal will be limited up to 60% on Home and Kitchen. 70% off on Clothing and Accessories. Likewise get up to 70% markdown on Electronics and Accessories.Not just this, with the assistance of Cashback Rewards you can do this. 

It has additionally been said that Daily Shopping Rewards will likewise be given by Amazon Pay. From which clients can spare Rs.500 every day. Moreover, a trade offer is additionally being offered in the cell. Under which you will get a rebate of up to Rs 13,500

On Amazon Fashion you can spare large on top brands. It will have the alternative of No Cost EMI, pocket well disposed style, new arrangements consistently and bargains like multi day bring police back.



Presently Check Gas Sponsorship status for HP Gas, Indane Gas, Bharat Gas


Presently take a look at your gas endowment at home, you can introduce this application through the application in an exceptionally simple manner, and the gas office that has taken your association from the office, how often it took the gas, you will get total data.


Instructions to Check for Gas Endowment Status Online from portable.


Clients can get the endowment in their ledgers through two techniques.


Aadhaar number will be the mechanism of move. This number should be connected to his/her ledger and to the gave LPG shopper number.


Shop using your Amazon Pay balance, Credit/Debit Card, UPI, EMI or Net Banking knowing that all transactions are securely processed.


ફ્લિપકાર્ટ સેલ ની ઓફર અહીંથી જુઓ


એમેઝોન સેલ ની ઓફર અહીંથી જુઓ


TATA ક્લિક સેલ ની ઓફર અહીંથી જુઓ

No comments:

Post a Comment