કરંટ અફેર્સ
૧..ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના નવા કોચના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. પોલ વૈન અસ્સ✔
B. એથોની થાર્નટન
C. શહનાજ શેખ
D. ઉપરમાંથી કોઈ નહી
૨. ઈ-શાસન પર ૧૮ મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યો?
A.પંજાબ
B. હરિયાણા
C. ગુજરાત✔
D. દિલ્લી
૩. ભારતનો પહેલો ‘બાડ હાથી અભયારણ્ય’ ક્યાં રાષ્ટ્રીય પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યો?
A. અગસ્તયાવન બાયોલોજીકલ પાર્ક
B. બનેર્ઘટ્ટા જૈવિક ઉદ્યાન✔
C. નંદનકાનન જૈવિક ઉદ્યાન
D. નાહરગઢ બાયોલોજીકલ પાર્ક
૪. ક્યાં રાજ્ય સરકારને સ્થાનીય પ્રશાસનની ભાગીદારી માટે ‘તાલુકા યોજના એટલસ પરિયોજના’ શરુ કરી છે?
A. પંજાબ
B. હરિયાણા
C. દિલ્લી
D. ગુજરાત✔
૫. ડીઆરડીઓ ને પોતાની નવી મિસાઈલની પ્રક્ષેપણ પરીક્ષણની સુવિધાનું નિર્માણ કઈ જગ્યાએ કર્યું છે?
A.મહાનદી ડેલ્ટા કોમ્પલેક્ષ
B.કાવેરી ડેલ્ટા કોમ્પલેક્ષ
C. કૃષ્ણા ડેલ્ટા કોમ્પલેક્ષ✔
D.ગોદાવરી ડેલ્ટા કોમ્પલેક્ષ
૬.સ્વાસ્થ્ય સમૃદ્ધ બૈંગની ચાયનું ઉત્પાદન ક્યાં દેશમાં કરવામાં આવે છે?
A. પાકિસ્તાન
B. ભારત
C. કેન્યા✔
D. શ્રીલંકા
૭. સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. નુપુર શાસ્ત્રી
B. શેખર સેન✔
C. બ્રીજુ મહારાજા
D. બી રામાસ્વામી
૮. તાજેતરમાં સુભાષ ઘીસિંગ નું નિધન થયું, એ ક્યાં સંગઠનના અધ્યક્ષ હતા?
A. મીજો નેશનલ લીબરેશન ફ્રંટ
B. નગા નેશનલ લીબરેશન ફ્રંટ
C. બોડોલૈંડ નેશનલ લીબરેશન ફ્રંટ✔
D. ગોરખા નેશનલ લીબરેશન ફ્રંટ
૯. ભારતની જોમેટો મીડિયા પ્રાઇવેટ લીમીટેડ ને કઈ તુર્કી આધારિત કંપનીનું અધિગ્રહણ કર્યું છે?
A. બ્લુ કાર્ટ (Bluekart)
B. સ્ટારલાઈટ
C. મેકનીસ્ટ (Mekanist)✔
D. મેસ્કેમ (Meskem)
૧૦.કોને મૈકડોનાલ્ડ નિગમના સીઈઓ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. ડોન થોમ્પસન
B. સ્ટીવ ઈસ્ટરબ્રુક✔
C. બેટ્ટી લીયુ
D. જેમ્સ સ્કીનર
૧૧. કયો દેશ ૨૦૧૬માં આઈસીસી ટી-૨૦ વિશ્વ કપની મેજબાની કરશે?
A. બાંગ્લાદેશ
B. ભારત✔
C. વેસ્ટ ઇન્ડીઝ
D. ઓસ્ટ્રેલીયા
૧૨. શૌર્ય ચક્ર માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
A. પ્રેમ શર્મા
B. મંજીત સિહ✔
C. સુમેર સિહ
D. વીર બહાદુર
૧૩ ‘ભાગબતપુર મગરમચ્છ પરિયોજના’ ને ક્યાં ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે?
A. અંડમાન
B. પશ્ચિમી ઘાટ
C. સુંદરવન✔
D. ચંબલ નદી
૧૪. તાજેતરમાં ઓલમ્પિયન જસવંત સિંહ રાજપુતનું નિધન થઇ ગયું, એ કઈ રમત સાથે જોડાયેલા હતા?
A. મુક્કેબાજી
B. બેડમિન્ટન
C. ક્રિકેટ
D. હોકી✔
૧૫.સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના પેનલ માટે કોને નિમણુક કરવામાં આવ્યા છે?
A. પૂજા સિહ
B. એસ જયશંકર
C. સરસ્વતી મેનન
D. સુજાતા સિહ✔
૧૬.ભારતના નવા વિદેશ સચિવના રૂપમાં કોને નિમણુક કરવામાં આવ્યા છે?
A. અજય મિશ્રા
B. અજીત દેવલ
C. સુજાતા સિંહ
D. એસ જયશંકર✔
૧૭. કઈ કંપનીને દુનિયા ભરમાં એક સાર્વજનિક ફર્મ દ્વારા ઉચ્ચતમ મુનાફો દર્જ કર્યો છે?
A. ફ્લિપકાર્ટ
B. અજમેન
C. ફેસબુક
D. એપ્પલ ઇક✔
૧૮.કયો પુરસ્કાર ‘ઉચ્ચતમ શાન્તીકાલીન સૈન્ય ઓનર’ પુરસ્કાર છે?
A. અશોક ચક્ર✔
B. મહાવીર ચક્ર
C. પરમવીર ચક્ર
D. કીર્તિ ચક્ર
૧૯.ગ્રીકના નવા પ્રધાનમંત્રીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. ડી સ્મિથ
B. એરિક ત્સિસ
C. એલેક્સિસ ત્સીપ્રસ✔
D. મુદ્રો પ્રાસ
૨૦.ભારત અને અમેરિકાના વચ્ચે ‘પ્રેસ’ કાર્યક્રમ ક્યાં ક્ષેત્રની અર્થવ્યવસ્થા માટે શરુ કરવામાં આવ્યો છે?
A. કૃષિ
B. કપડા
C. વ્યાપાર
D. સ્વચ્છ ઉર્જા✔
જવાબ:
૧. A ૨. C ૩. B ૪.D
૫. C ૬. C ૭. B ૮.C
૯. C ૧૦.B ૧૧.B ૧૨.B
૧૩.C ૧૪.D ૧૫.D ૧૬.D
૧૭. D ૧૮.A ૧૯. C ૨૦.D.
Thx to read
भारत के बारे में कुछ महत्वपूर्ण जानकरियाँ जो परीक्षा में अक्सर पूछे जाते है
*******************************************************************************
1. भारत की पहली डाक टिकट प्रकाशित की गई - 1852 में कराची में
2. भारत में पहली कोयले की खान - रानीगंज (1820)
3. भारत में पहली जल विद्युतीय परियोजना - 1902 में कावेरी
4. भारत की पहली ट्रेन - मुम्बई से ठाणे (1853)
5. भारत की पहली बिना गीत की फिल्म - जेबीएच वाडिया की नौजवान (1937)
6. भारत का पहला राकेट - रोहणी (1967)
7. भारत का पहला नवोदय विद्यालय - नावेगांव खैरी (नागपुर)
8. भारत का पहला उपग्रह - आर्यभट् (1975)
9. भारत की पहली प्रिटिंग प्रेस - 1556 में पुर्तगालियों द्वारा गोवा
10. भारत की पहली इस्पात फैक्टी - टाडा जमशेदपुर (1907)
11. भारत का पहला कृषि विश्व विद्यालय - पंतनगर विश्व विद्यालय (1960)
12. भारत का पहला नेशनल पार्क - जिम कार्बेट (1935)
13. भारत की पहली हवाई उड़ान - इलाहाबाद से नैनी (1911)
14. भारत का पहला जूट कारखाना - रिसरा (कलकत्ता में 1855)
15. भारत की पहली सीमेण्ट फैक्ट्री - चेन्नई (1904)
16. भारत का पहला प्रदेश जहां महिला न्यायालय बना - आंध्र प्रदेश
17. भारत की पहली रबड़ की फैक्टी - बरेंली (1955)
18. भारत का सबसे पहला आम चुनाव - 1952 में किया गया।
No comments:
Post a Comment