Pages

Search This Website

Tuesday, 19 October 2021

આજનો વિષય - સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - ભાતચિત્ર ભાગ 1 GIET

 

આજનો વિષય - સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - ભાતચિત્ર ભાગ 1 GIET




વ્હાલા વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો,

શું તમે તૈયાર છો આપણાં નવતર પ્રયોગમાં ભાગીદાર બનવા?

ચાલો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્વૈચ્છિક રીતે આ નવતર પ્રયોગના ભાગીદાર બનીએ..

હું તૈયાર છું, તમે ?

આજનો વિષય - સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા - ભાતચિત્ર ભાગ 1 GIET

 વિડિયો જોવા અહીં ક્લિક કરો

A4 અથવા ડ્રોઇંગ પેપર ઉપર 16 સે.મી. × 16 સે.મી. નો ચોરસ બનાવી તેમાં લંબચોરસ-ગોળ-અર્ધગોળ- ત્રિકોણ-ચોરસ જેવા આકારો એકબીજા સાથે ઓવર લેપીંગ થાય તે રીતની રચના તૈયાર કરો. તેમાં જળરંગો (પોસ્ટર કલર) ભરી સ્કેચપેન કે જરીવાળી પેનથી ટેક્સચર કરી સરસ ભાતચિત્ર તૈયાર કરો.

ફોર્મ ભરવા અહી ક્લિક કરો

*સૂચના*

1. A4 પેપરનાં મથાળે જમણી બાજુના ખૂણા પર તમારું પૂરું નામ, શાળાનું નામ, તાલુકાનું નામ અને જિલ્લાનું નામ સુવાચ્ય અક્ષરે લખો.

2. સ્વ પ્રયત્ન કરવાનો આગ્રહ રાખવો.

૩. સ્વચ્છતા તેમજ ચોકસાઈ ઉપર પુરતું ધ્યાન આપો.

4. કંપાસના સાધનોનો ઉપયોગ કરો.

5. યોગ્ય રંગો વડે ભાતચિત્રને આકર્ષક બનાવવું.

6. તમે તૈયાર કરેલ ચિત્રને મોબાઈલ વડે સ્કેન કરી વધુમાં વધુ 10mb size માં આપેલ ગૂગલ ફોર્મ link પર વિધાર્થી/શિક્ષક વિકલ્પ પસંદ કરી અપલોડ કરો.

7. વિધાર્થીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન રૂપ બની રહે તેવાં 10 ભાતચિત્રને આવતીકાલનાં YouTube વીડિયોમાં અને FACEBOOK Page પોસ્ટમાં સમાવવાનો પ્રયત્ન કરીશું તથા GIET અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સોફ્ટકોપીમાં પ્રોત્સાહન રૂપ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

8. ઉપરાંત નજીકના ભવિષ્યમાં GIET દ્વારા રજૂ થનાર 'એકલવ્ય' શ્રેણીમાં પણ આવા પ્રતિભાશાળી બાળકોને પોતાની કલા રજૂ કરવાની તક આપીશું.

*નોંધ:* વિદ્યાર્થી ઉપરાંત શિક્ષકમિત્રો ભાગ લઈ શકે છે.

પ્રથમ 100 Certificates તરત જ E-mail દ્વારા મળી જશે અને બાકીના તમામ મિત્રોને 3 દિવસમાં Certificates  E-mail દ્વારા મોકલી આપવામાં આવશે. 

આજે જે ચિત્રકલા મહોત્સવની જાહેરાત GIET દ્વારા કરવામાં આવી છે તે કાર્યક્રમને વધુમાં વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કાર્ય આપ કરશો જ.

અંતે GIET ગુજરાતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને ભાગીદાર બનાવવા ઈચ્છે છે અને આ સંયોજનમાં મને આપના સહકારની અપેક્ષા છે.💐💐

Regards : P A Jalu


Health / Just do this with hot milk. Consume fenugreek, you will get these wonderful benefits


 3


 Fenugreek seeds are something that is always in our kitchen, but do you know how much you benefit from consuming fenugreek powder every day? Fenugreek contains protein, fat, carbohydrates, calcium, iron, folic acid, vitamin A.  , C, B, Manganese, Magnesium, Potassium, Copper, Zinc and Fiber.  Consumption of fenugreek powder is considered to be very beneficial in many problems ranging from obesity to asthma and bronchitis.


 Method of intake of fenugreek


 Soak fenugreek seeds in water overnight.  Eat it after waking up in the morning or make tea and drink it.  Take one teaspoon of fenugreek powder twice a day before meals.  According to experts, taking it at night with warm milk or water will give maximum benefit.


 3


 For digestion


 Consumption of fenugreek seeds is considered to be very beneficial in overcoming digestive problems.  It relieves problems like constipation, bloating, body aches, muscle cramps in the abdomen.


 Helps lower cholesterol


 Patients with diabetes are advised to consume fenugreek daily.  At the same time, it also helps reduce bad cholesterol.  Its intake is also beneficial in the problem of high blood pressure.


 Relieves the problem of arthritis


 Fenugreek seeds are beneficial in rheumatic problems.  It is also helpful in detoxifying the blood.


 3


 In cough disorder


 Consumption of fenugreek seeds is beneficial for you in problems ranging from cough, asthma, bronchitis to obesity.  Apart from this, breastfeeding women should also consume fenugreek seeds.


 For skin and hair


 Fenugreek hair mask is beneficial in problems like dandruff, hair loss and premature graying of hair.  Apart from this, applying its face pack on the skin will give you its benefits.  It helps in removing scars and wrinkles.


 Do not use if this is a problem


 Do not consume fenugreek seeds in conditions such as bleeding disorders such as nose bleeds or heavy periods.  On the other hand, if you use fenugreek seeds as a medicine, definitely consult an Ayurvedic expert.


No comments:

Post a Comment