Pages

Search This Website

Wednesday, 3 August 2022

વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમ મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી




વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમ મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી





વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમ મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી






વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમ મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી




વિષયઃ વિધાપ્રવેશ ( શાળા તત્પરતા ) MT અને શિક્ષક તાલીમ યોજવા બાબત શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વિદ્યાપ્રવેશ ( શાળા તત્પરતા ) અંતર્ગત દરેક જિલ્લાના ધોરણ ૧ ના શિક્ષકોને તાલીમના આપવાની થાય છે . જે અન્વયે જિલ્લાકક્ષાએ માસ્ટર ટ્રેનર્સ ( MT ) ની તાલીમ અને તાલુકાકક્ષાએ શિક્ષક તાલીમનું આયોજન આ સાથે સામેલ સમયપત્રક અને મોડયુલ તેમજ તાલીમ સાહિત્ય મુજબ નીચેની વિગતો કરવા આથી જણાવવામાં આવે છે . તાલીમ દરમિયાન તમામ શિક્ષકોને તાલીમ મોડયુલ આપવાનું રહેશે . ધોરણ ૧ માં અધ્યાપન સાથે જોડાયેલ શિક્ષકો પૈકી વિદ્યાપ્રવેશ ( શાળા તત્પરતા ) સબંધી જાણકારી કે રસ ધરાવનાર કોઇ એક શિક્ષકને તાલીમ માટે આમંત્રિત કરવાના રહેશે . આ તાલીમનો આનુષાંગિક ખર્ચ પૈકી જિલ્લા કક્ષાની MT તાલીમ માટે ડાયેટને ફાળવેલ ઇ.ડી.એન. ૧૬ એલ ( ટીચર , હેડ ટીયર ) સદરે કરવાનો રહેશે . તાલુકાકક્ષાની શિક્ષક તાલીમનો ખર્ચ જીસીઇઆરટી દ્વારા RTGS થી ફાળવેલ નાણાંમાંથી કરવાનો રહેશે . જે આપના દ્વારા આપવામાં આવેલ બેંક ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે . આ નાણાંનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં . જેનું પત્રક આ સાથે સામેલ છે . સદર તાલીમનો ખર્ચ જીસીઇઆરટીના તાલીમ શાખા તારીખ ૧ / ૧ / ૨૦૨૨ ના પત્રમાં દર્શાવેલ તાલીમના બ્રેકઅપ મુજબ કરવાનો રહેશે . તાલીમ બાદ પ્રિ અને પોસ્ટ ટેસ્ટનું એનાલીસીસ અને સરેરાશને આધારે તાલીમની અસરકારકતાની વિગતો તાલીમ શાખાના ઇમેઇલ પર મોકલવાની રહેશે . . .




પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને જુદી જુદી તાલીમું લેવાની થતી હોય છે અને તાલીમના મોડ્યુલ પણ આપવામાં આવતા હોય છે પણ તે મોડલ જો પીડીએફ સ્વરૂપે હોય તો કાયમ માટે મોબાઈલમાં સચવાઈ રહે છે કોપીમાં આવેલા મોડ્યુલ તિજોરીમાં અથવા તો કબાટમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ મુકેલા હોય છે પણ જ્યારે વાંચવાની ખાસ જરૂરિયાત પડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીને શોધાવ શોધ કરવી પડતી હોય છે. હાથ વગર રહેતા નથી માટે આવા ઉપયોગી માહિતીને મોડ્યુલર અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરતા હોઈએ છીએ તમારી આસપાસ નજીકમાં ઘણા બધા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિત્રો હશે તે તમામ મિત્રોને વિનંતી કરજો કે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જાય અને આવી ઉપયોગી માહિતી મેળવી અને વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરી પ્રાથમિક શાળાને લગતા જુદા જુદા મોડ્યુલર ના વધુ પડતી માહિતી અને મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ

No comments:

Post a Comment