Pages

Search This Website

Wednesday, 20 October 2021

કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તા વ્યાજદરે લોન? અહીં ફટાફટ ચેક કરી લો સંપૂર્ણ લિસ્ટ, ફાયદામાં રહેશો

તમારા કામનું / કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તા વ્યાજદરે લોન? અહીં ફટાફટ ચેક કરી લો સંપૂર્ણ લિસ્ટ, ફાયદામાં રહેશો

home loan interest rates by sbi pnb bob hdfc icici bank and kotak mahindra

જો તમે પણ ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. ઘણી બેન્કો ઉપરાંત હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ હોમ લોનના ભાવ ઓછા કરી દીધા છે.

  • હોમ લેતા પહેલા આ ચેક કરી લેજો 
  • જાણો કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી લોન 
  • જાણો સંપૂર્ણ લિસ્ટ અહીં 

જો તમે પણ ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. આ સમયે ઘણી એવી બેન્કો ઉપરાંત હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના દરમાં ઘટાડો કરી રહી છે. બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, યસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (PNB), બેન્ક ઓફ બરોડા (BOB), કોટક મહિંદ્રા બેન્ક, HDFC બેન્ક અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ સૌથી સસ્તામાં હોમ લોન ઓફર કરી રહી છે. 

ઘરોની ડિમાન્ડ વધવા અને ફેસ્ટિવ ટાઈમના કારણે બેન્કોને હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. તો આવો જાણીએ કઈ બેન્ક કયા વ્યાજદર પર હોમ લોન આપી રહી છે.

 

HDFC Bank 
HDFCએ ફેસ્ટિવ સીઝનને જોવા હોમ લોનના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેના હેઠળ ગ્રાહક 6.70 ટરા વાર્ષિકના શરૂઆતી વ્યાજદર પર હોમ લોન લઈ શકશો. આ વ્યાજદર 20 સપ્ટેમ્બર 2021થી લાગુ થઈ રહ્યા છે. આ સ્પેશિયલ સ્કીમ 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ રહેશે. 

LIC Housing Finance 
LIC Housing Finance 50 લાખ રૂપિયાથી 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન માટે વ્યાજદર ઘટાડીને 6.66 ટકા કરી દીધા છે. આ લોન 22 સપ્ટેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી હોમ લોન પર જ લાગુ રહેશે. 

Yes Bank 
યસ બેન્ક ફેસ્ટિવ સીઝનમાં ફક્ત 6.7 ટકાના વ્યાજદર પર હોમ લોન ઓફર કરી રહ્યું છે. 

Kotak Mahindra Bank
કોટક મહેન્દ્રા બેન્કે હોમ લોનના વ્યાજદરોમાં 15bps એટલે કે 0.15 ટકા ઘટીને 6.65 ટકાથી ઘટીને 6.50 ટકા કરી દેવામાં આવી છે. આ નવા દર 10 સપ્ટેમ્બર 2021થી લાગુ થયા છે અને 8 નવેમ્બર 2021એ ખતમ થઈ જશે. 

SBI 
SBIએ પોતાની પહેલની શરૂઆત કરતા ફક્ત 6.70 ટરાના દર પર ક્રેડિટ સ્કોર લિંક્ડ હોમ લોન ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. તેમાં લોનની રકમ ચાહે જેટલી પણ હોય. તેને રહેલા 75 લાખ રૂપિયાથી વધારે લોન પર 7.15 ટકાના દરથી ચુકવણી કરવું પડતું હતું. ફેસ્ટિવ ઓફર્સની શરૂઆતની સાથે હવે લોન લેનાર ગ્રાહક 6.70 ટકાના ન્યૂનતમ દરથી હોમ લોન લઈ શકે છે. 

Bank of Baroda:
BOBએ પોતાના હોમ લોન પર વ્યાજદર ઘટાડીને 6.75 ટરાથી 6.50 ટકા કરાવી દીધા છે. બેન્કે કહ્યું કે આ નવા દરોનો ફોયદો ગ્રાહક 31 ડિસેમ્બર 2021 સુધી ઉઠાવી શકે છે. આ નવા દર દરેક હોમ લોનનું આવેદન કરનરા ગ્રાહકોને મળશે. 

Canara Bank:
સૌથી રહેલા સાર્વજનિક ક્ષેત્રની કેનેરા બેન્કે MCLRમાં 0.15 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. બેન્કે પોતાના એક વર્ષની એમસીએલઆર દરને 0.10 ટકા ઘટાડીને 7.25 ટકા કરી દીધા છે. કેનરા બેન્કના નવા રેટ 7 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. બેન્કે એક દિવસ અને એક મહિનાની MCLRને 0.15 ટકા ઘટાડીને 6.55 ટકા કરી દીધા છે. 

Punjab National Bank:
PNBએ 50 લાખથી વધારે હોમ લોન પર વ્યાજદરમાં 0.50 ટકા ઓછા કરતા તેને 6.60 ટકા કરી દીધા છે


If you are also planning to buy a home then this is a good opportunity for you.  In addition to many banks, housing finance companies have lowered home loan prices.

 Check this out before you go home

 Find out which bank is offering the cheapest loan

 Find out the full list here

 If you are also planning to buy a home then this is a good opportunity for you.  In addition to many such banks, housing finance companies are currently cutting home loan rates.  Bank of Baroda, State Bank of India, Yes Bank, Punjab National Bank (PNB), Bank of Baroda (BOB), Kotak Mahindra Bank, HDFC Bank and LIC Housing Finance are offering the cheapest home loans.

 Banks have reduced home loan rates due to rising demand for homes and festive times.  So let's find out which bank is giving home loan at what interest rate.

 3

 HDFC Bank
 HDFC has announced a reduction in home loan prices to watch the festive season.  Under which the customer will be able to take a home loan at an initial interest rate of 6.70 tara per annum.  These interest rates are applicable from September 20, 2021.  This special scheme will be available till 31st October 2021.

 LIC Housing Finance
 LIC Housing Finance has slashed interest rates on home loans ranging from Rs 50 lakh to Rs 2 crore to 6.66 per cent.  This loan will be applicable only on home loan from 22nd September to 30th November.

 Yes Bank
 Yes Bank is offering home loans at just 6.7 per cent interest during the festive season.

 3

 Kotak Mahindra Bank
 Kotak Mahindra Bank has reduced interest rates on home loans by 15bps, or 0.15 per cent, from 6.65 per cent to 6.50 per cent.  These new rates are effective September 10, 2021 and will expire on November 8, 2021.

 SBI
 SBI has since launched its initiative to offer credit score linked home loans at a rate of just 6.70 per cent.  The loan amount can be as much as you want.  He had to repay a loan of more than Rs 75 lakh at 7.15 per cent.  With the launch of Festive Offers, the borrower can now take a home loan at a minimum rate of 6.70 per cent.

 3

 Bank of Baroda:
 BOB has slashed interest rates on its home loans from 6.75 per cent to 6.50 per cent.  The bank said customers can avail these new rates till December 31, 2021.  These new rates will be available to every home loan applicant.

 Canara Bank:
 Canara Bank, the largest public sector bank, announced a 0.15 per cent cut in MCLR.  The bank has slashed its one-year MCLR rate by 0.10 per cent to 7.25 per cent.  Canara Bank's new rates have come into effect from October 7.  The bank has slashed the one-day and one-month MCLR by 0.15 per cent to 6.55 per cent.

 Punjab National Bank:
 PNB has slashed interest rates on home loans above Rs 50 lakh by 0.50 per cent to 6.60 per cent.



No comments:

Post a Comment