Pages

Search This Website

Sunday, 12 February 2023

એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક

એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક

એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક

મહત્વપૂર્ણ લિંક

એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંગેની ગ્રાન્ટ ફાળવણી તથા માર્ગદર્શિકા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક

એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક

"એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શિકા

બાળકોને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યોની સંસ્કૃતિ, રીતરિવાજો, પહેરવેશ, કૃષિ, આબોહવા જેવા વિવિધ વિષયોથી પરિચિત થાય.

આ કાર્યક્રમના અમલીકરણ માટે શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, ચર્ચાસત્રો, ભાગીદાર રાજ્ય (છત્તીસગઢ) પર

પ્રોજેક્ટ વર્ક, સાંસ્કૃતિક સ્પર્ધા- લોકગીત, કળા, ચિત્ર,ક્વીઝ વગેરેનું આયોજન કરવું. વિદ્યાર્થીઓને ભાગીદાર રાજ્ય વિશે મહત્વપૂર્ણ તથ્યો અને અન્ય મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી પ્રદાન કરવી.

*"એક ભારત શ્રેષ્ઠ ભારત" કમીટી બનાવવા માટે નમૂનો.*

EBSB CLUB RACHANA-2019-20 PDF COPY DOWNLOAD KARO- USEFUL FOR ALL,

EBSB CLUB RACHANA-2019-20CLICKHERE

શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ/ઈન્ટરનેટ સુવિધા હોય તો તેના આધારે બાળકોને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની વિવિધ બાબતોની ઝાંખી/પરિચય કરાવવો.

વિદ્યાર્થીઓ માટે "એક ભારત શ્રેષ્ઠ ભારત" હેઠળ વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતા પ્રોજેક્ટ કરવા.

બાળકો દ્વારા શાળા લાયબ્રેરીમાંથી છત્તીસગઢ વિશેની માહિતી મેળવી ચર્ચા સત્રો યોજવા. પ્રાર્થનાસભામાં વિશેષ માહિતી આપવી.

વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ/પ્રમાણપત્ર આપવા. શાળા કક્ષાએ એસ.એમ. સી.સભ્યો/આગેવાનોની ઉપસ્થિતિમાં બાળકોને પ્રોત્સાહિત કરવા.

ગામના સૌથી વધુ ઉંમર અને અનુભવી વ્યક્તિ અથવા પ્રતિભાશાળી વ્યક્તિ સાથેનું ચર્ચા સત્ર યોજી

બાળકોને જીવનઘડતરના અનુભવો પુરા પાડવા.

બાળકોને સ્થાનિક/ લોકલ સંસ્કૃતિના નૃત્યો/હસ્તકળા/રમતો/વિવિધ સામગ્રી નિર્માણ અંગેનું આયોજન કરવું.

સ્થાનિક સહયોગ દ્વારા ગ્રામ્ય સમાજ જીવન સાથે બાળકોને સામેલ કરી કાર્યક્રમ યોજવો, જેમાં સ્થાનિક પ્રાદેશિક બોલી, રીતરિવાજો, પહેરવેશ, લોકગીત, વાર્તા, સ્થાનિક ઈતિહાસ, ગામનું નામકરણ અંગેનો ઈતિહાસ, સ્થાનિક કહેવતો, ચિત્રકળા, વેશભૂષા, નૃત્ય જેવી અનેક બાબતો યોજી શકાય.

શાળા કક્ષાએ બાળકો દ્વારા ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ પ્રોજેક્ટકાર્ય તૈયાર કરી એક બુક તૈયાર કરવી

.

એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક

No comments:

Post a Comment