Pages

Search This Website

Thursday, 3 November 2022

Virat Kohli Birthday T20 World Cup 2022 Explainer: विराट ने क्या वाकई में की थी चीटिंग? जानें फेक फील्डिंग होती क्या है, जो पड़ सकता था भारत को भारी

Virat Kohli Birthday T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં છે. તેણે T20 વર્લ્ડ કપ 2022માં ચાર મેચમાં ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે આ ટૂર્નામેન્ટ પહેલા પણ ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલી આજે (5 નવેમ્બર 2022) પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે કોહલીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કેક કાપી હતી. કોહલીની સાથે પેડી અપટને પણ કેક કાપી હતી. આજે પેડીનો પણ જન્મદિવસ પણ છે.

બીસીસીઆઈએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ જોવા મળે છે. જ્યારે કોહલી અને પેડી કેક કાપી રહ્યા છે. કેક કાપ્યા બાદ કોહલી અને પેડી સાથી ખેલાડીઓ સાથે મજાક પણ કરી હતી. કેક કાપ્યા બાદ કોહલીએ પહેલા પેડીને ખવડાવ્યું. આ સાથે જ પેડીએ કેક પણ કાપી અને કોહલીને પહેલા ખવડાવ્યું.

મહત્વપૂર્ણ છે કે કોહલી ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે આ વખતે ચાર મેચ રમી છે અને તમામમાં સારું પ્રદર્શન કર્યું છે. કોહલીએ પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી તેણે નેધરલેન્ડ સામે 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોહલીએ બાંગ્લાદેશ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. જોકે, તે દક્ષિણ આફ્રિકા સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ મેચમાં તે 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ઝિમ્બાબ્વે સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ગ્રુપ મેચ હશે. 
 

ઈંગ્લેન્ડે શ્રીલંકાને હરાવી સેમીફાઈનલમાં બનાવી જગ્યા

શનિવારે સિડનીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. સિડનીમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ઈંગ્લેન્ડની શરૂઆત મજબૂત રહી હતી. શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બટલરે 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હેલ્સે 30 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

IND vs ZIM LIVE Streaming: ભારતનો ઝિમ્બાબ્વે સામે મુકાબલો, જાણો ક્યારે જોઈ શકશો લાઈવ મેચ clickhere

Explainer: विराट ने क्या वाकई में की थी चीटिंग? जानें फेक फील्डिंग होती क्या है, जो पड़ सकता था भारत को भारी


नई दिल्ली:

Explainer: विराट ने क्या वाकई में की थी चीटिंग? जानें फेक फील्डिंग होती क्या है, जो पड़ सकता था भारत को भारी
Explainer: विराट ने क्या वाकई में की थी चीटिंग? जानें फेक फील्डिंग होती क्या है, जो पड़ सकता था भारत को भारी© नवभारत टाइम्स द्वारा प्रदत्त

बांग्लादेश को टी20 वर्ल्ड कप में भारत (IND vs BAN) के खिलाफ हार मिली है। टीम की इस हार के बाद नुरुल हसन ने बड़ा आरोप लगाया है। उनका आरोप है कि भारतीय टीम की तरफ से विराट कोहली (Virat Kohli) ने फेक फील्डिंग (Fake Fielding) की है। इसका एक वीडियो भी वायरल हो रहा है। इस वीडियो में विराट अपने हाथ में गेंद नहीं होने के बाद भी थ्रो करने एक्टिंग कर रहे हैं। वीडियो वायरल होने के बाद जमकर बवाल मच रहा है।

मामला 7वें ओवर का है। अक्षर पटेल की गेंद पर लिटन दास ने डीप पॉइट पर शॉट खेला। वहां अर्शदीप सिंह ने गेंद को फील्ड करके थ्रो किया। इस बीच बल्लेबाज दूसरे रन के लिए भाग चुके थे। विराट पॉइंट पर फील्डिंग कर रहे थे। जब गेंद उनके पास से गुजरी तो उन्होंने नॉन स्ट्राइकर की तरफ थ्रो करने की एक्टिंग की।

क्या होती है फेक फील्डिंग? (What is fake Fielding In Cricket)

फेक फील्डिंग नियम आईसीसी लॉ 41.5 में आता है। इसमें कहा गया है कि- कोई भी फील्डर जानबूझकर, शब्द या क्रिया से किसी भी बल्लेबाज को विचलित करने, धोखा देने या बाधित करने का प्रयास करता है तो यह अनुचित है।

- क्लॉज 41.5.2 के अनुसार, 'यह किसी एक अंपायर को तय करना होता है कि कोई फील्डर ने यह जानबूझकर किया है या नहीं।'

- अगर फील्डर दोषी होता है तो कानून 41.5.3 प्रभावी हो जाता है। इसके अनुसार, 'यदि अंपायर को लगता है कि किसी फील्डर ने इस तरह की व्याकुलता, धोखे या रुकावट पैदा करने का प्रयास किया है, तो वह तुरंत कॉल करेगा और गेंद को डेड घोषित करने का सिग्नल करेगा। गेंद और दूसरे अंपायर को कॉल के कारण के बारे में सूचित करें।'

क्या है सजा? (Punishment For Fake Fielding In cricket)

- फेक फील्डिंग के लिए गेंदबाजी टीम को सजा भी मिलती है। नियम 41.5.6 के अनुसार गेंदबाजी एंड का अंपायर को बल्लेबाजी टीम को पेनल्टी के 5 रन देने की घोषणा करना होगा।

- इसके साथ ही उस गेंद पर बने रन भी बल्लेबाजी टीम को मिलेंगे। इसके अलावा बल्लेबाज यह चुनेगा कि अगली गेंद किसे खेलनी है।

कब आया नियम? (ICC Rules For Fake Fielding In Cricket)

2017 में आईसीसी ने फेक फील्डिंग का नियम लाया गया था। एमसीसी के क्रिकेट मैनेजर के नियम फ्रेजर स्टीवर्ट ने 2017 में इस नियम के लाने की पीछे की वजह बताई थी। इसके साथ ही फेक फील्डिंग की वजह से बल्लेबाजों पर चोटिल होने का खतरा भी होता था।

पहली बार किसे मिली सजा?

ऑस्ट्रेलिया के मार्नस लाबुशेन फेक फील्डिंग के लिए सजा पाने वाले पहले खिलाड़ी थे। वह घरेलू 50-ओवर टूर्नामेंट में क्वींसलैंड के लिए खेल रहे थे। उन्होंने गेंद रोकने के लिए डाइव मारी लेकिन गेंद नहीं रुकी। इसके बाद लाबुशेन ने थ्रो करने की एक्टिंग की। अंपायर ने उनकी गलती पकड़ ली और विपक्षी टीम को 5 पेनल्टी रन मिले।

95267817

95255886

95256579


No comments:

Post a Comment