Pages

Search This Website

Tuesday, 1 February 2022

Imp Question with Answer for Upcoming talati exam

 

*તલાટી મોડલ ક્વિઝ* (૦૨/૦૨/૨૦૨૨)


1. પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?


D . કેરલ



C. કર્ણાટક



A. આંધ્ર પ્રદેશ



B. તમિલનાડુ


2. નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રિચત નથી ?


C. ઋતુસંહાર



B. મેઘદૂત



A. શાકુંતલ



D. ગીતગોવિંદ


3. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?


A. રામલાલ પરીખ



C. મહાદેવભાઈ દેસાઈ



B. વલ્લભભાઈ પટેલ



D. મોરારજી દેસાઈ


4. કઈ ધાતુમાંથી અતિ પાતળા વરખ બની શકે છે ?


A. કૉપર



B . લેડ



D. સોડિયમ



C. ચાંદી


5. એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?


D. બાજવા



B. ભરૂચ



A. કંડલા



C. કલોલ


6. રામકૃષ્ણ પરમહંસનું સાંસારિક નામ કર્યું હતું ?


D. ગદાધર



B. ગજેન્દ્ર



A. મૂળશંકર



D. નરેન્દ્ર


7. મહાભારત ’ કેટલા પર્વમાં વહેંચાયેલું છે ?


C . 16



D. 10



B. 12



A. 18


8. નીચેનામાંથી કઈ એકાંગી વનસ્પતિ છે ?


A. મૉસ



C. બૅક્ટેરિયા



B. માર્કેન્શિયા



D. હંસરાજ


9. ક્યા રોગમાં દર્દીને આંતરડામાં ચાંદા પડે છે ?


A. ટાઇફૉઇડ



C. લોલાલી



D . મેલેરિયા



B. પોલિયો


10. પાંડ્ય રાજાઓની રાજધાની કઈ હતી ?


A. તાંજોર



B . મદુરાઈ



C. લોલાલી



D. કાંચીપુરમ્


11. ‘ વ્યવસ્થા ’ શબ્દની સંધિ છૂટી પાડેલો કર્યો શબ્દ સાચો છે ?


A. વ્યવ્+ સ્થા



D. વ્ય + અવસ્થા



B. વિ + અવસ્થા



C. વ્ય + અસ્થા


12. મહાભારત’નું પ્રાચીન નામ ક્યું હતું ?


A. વિજયસંહિતા



B. જય સંહિતા



C. પાંડવપુરાણ



D જયગાથા


13. ભારતના કયા રાજ્યમાં પાઇનેપલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?


A. અરુણાચલ પ્રદેશ



D. મિઝોરમ



C. પશ્ચિમ બંગાળ



B. અસમ


14. ડેલહાઉસીએ લશ્કરનું મુખ્ય કાર્યાલય ક્યાં શરૂ કર્યું હતું ?


B. શિમલા



A. મેરઠ



D. મુંબઈ



C. કોલકાતા


15. અભિજિત કયા રંગનો તારો છે ?


A. સફેદ



D . પીળા



B. નારંગી



C. લાલ

∆∆∆∆ જવાબો અહીં મુકવામાં આવશે આવતીકાલે

➖ગુજરાતમાં 12 જેટલા પાક વિભાગો આવેલા છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ઘઉં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ઉત્પાદિત થાય છે.

➖ગુજરાતમાં પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુર (મહેસાણા) અને બિનપિયત ઘઉંનું સંશોધનકેન્દ્ર અરણેજ (અમદાવાદ)માં આવેલું છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર આણંદ, ખેડા જિલ્લામાં થાય છે.

➖ભારતમાં ડાંગરના વાવેતર/ઉત્પાદનમાં ગુજરાત 14મો ક્રમાંક ધરાવે છે.


➖બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.(પ્રથમ રાજસ્થાન અને બીજું ઉત્તર પ્રદેશ)

➖ગુજરાતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે.


➖ગુજરાતમાં સૌથી વધુ મકાઈ પંચમહાલ જિલ્લામાં થાય છે.

➖રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના હેઠળ ગોધરા ખાતે "મકાઈ સંશોધન કેન્દ્ર" આવેલું છે.


➖ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ સૌથી વધુ ઉત્પાદન - સુરત જિલ્લામાં થાય છે.


➖ભારતમાં કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે,પરંતુ ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.

➖ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર :- 1.સુરેન્દ્રનગર જિલ્લો 2.વડોદરા જિલ્લો


➖ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર - રાજકોટ જિલ્લો

➖ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન - જૂનાગઢ જિલ્લો


➖ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન - 1.ખેડા 2.આણંદ જિલ્લાઓમાં થાય છે.


➖એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. (ભારતમાં 80 % ઉત્પાદન ગુજરાતમાં)


➖ભારતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થાય છે. ગુજરાત દેશમાં 13માં ક્રમે.


➖ગુજરાતમાં જીરું/વરિયાળી/ઈસબગુલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં જ્યારે ઉત્પાદન મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે નોંધાય છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર ખાતે થાય છે.

➖ડુંગળીમાં "એલિસ સલ્ફાઇડ" હોવાથી જીવાણુનાશક છે.

➖ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં


➖આફૂસ કેરી - વલસાડ જિલ્લામાં

➖કેસર કેરી - જૂનાગઢ જિલ્લામાં

➖જામફળ - ધોળકા (અમદાવાદ) અને ભાવનગર જિલ્લામાં

➖ચીકુ - વલસાડ અને ભાવનગર જિલ્લામાં

➖ખલેલા - કચ્છ

➖પપૈયા - ખેડા અને સુરત

➖ફૂલોની ખેતીમાં દેશમાં ગુજરાતનો 12મો ક્રમ છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

*💠તલાટી કમ મંત્રીના ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ*

૧. આધારકાર્ડ
૨. ધોરણ 12 માર્કશીટ
૩. જાતિનો દાખલો
૪. નોન ક્રિમીનલ
૫. પાસપોર્ટ સાઈઝ નો ફોટો
                                                      
*⤵️ફોર્મ ભરવા* માટે અને *સંપૂર્ણ માહિતી* માટે નીચે આપેલ લિંક ઓપન કરો
👉 https://bit.ly/3KZfZdw

*ફોર્મ ભરવાની તારીખ :* 28-01-2022 થી 15-02-2022

તલાટી ગ્રુપ :-
http://bit.ly/મિશન_તલાટી_whatsapp_ગ્રુપમાં_જોડાવા_અહીં_ક્લિક_કરો

તલાટી મટેરિયલ ટેલિગ્રામ ગ્રુપ :-
https://t.me/gkeduinfo


No comments:

Post a Comment