Pages

Search This Website

Saturday, 11 December 2021

કાળજુ કંપાવનારી ઘટનાઃ રેલવે ટ્રેક પર ભત્રીજાને બચાવવા તેના પર સુઈ ગઈ ફોઈ અને પછી



કાળજુ કંપાવનારી ઘટનાઃ રેલવે ટ્રેક પર ભત્રીજાને બચાવવા તેના પર સુઈ ગઈ ફોઈ અને પછી ....


નવી દિલ્હી,તા.12.ડિસેમ્બર,2021

રેલવે ટ્રેક પર ભત્રીજાનો પગ ફસાઈ ગયા બાદ તેને ટ્રેન નીચે કપાઈ જતો બચાવવા માટે ફોઈએ પોતાના જીવ આપી દીધો હોવાની ઘટના યુપીના મુરાદાબાદમાં બની છે.

કાળજુ કંપાવી દે તેવી ઘટનામાં શશિબાલા નામની યુવતી પોતાના મામાની પુત્રીના લગ્ન માટે મોસાળ આવી હતી.લગ્નની વિધિના ભાગરુપે યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થવા માટે તે પોતાના પરિવાર સાથે રેલવે ટ્રેક ક્રોસ કરીને તેની બીજી તરફ ગઈ હતી.

કાર્યક્રમમાંથી પાછા આવતી વખતે શશિબાલાના ત્રણ વર્ષના ભત્રીજા આરવનો પગ પુલ પરથી પસાર થતી રેલવે લાઈનમાં ફસાઈ ગયો હતો.આ દરમિયાન શશિબાલાના ટ્રેનનો હોર્ન પણ સંભળાયો હતો.તેણે જોયુ હતુ કે, એક ટ્રેન પૂરઝડપે ટ્રેક પર આવી રહી છે.

શશિબાલાએ આરવનો ફસાયેલો પગ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેનો પ્રયાસ સફળ થયો નહોતો.એ દરમિયાન ટ્રેન અત્યંત નજીક આવી ગઈ હતી.એક જ પળમાં શશીબાલાએ આરવને બચાવવા માટે તેને ધક્કો મારીને ટ્રેક પર પાડી દીધો હતો અને પોતે તેના પર સુઈ ગઈ હતી.

ટ્રેન બંનેના શરીર પરથી પસાર થઈ ગઈ હતી .શશીબાલાના શરીરના ચાર ટુકડા થઈ ગયા હતા પણ તેણે મોતને ભેટીને પણ આરવને બચાવી લીધો હતો.

જોકે શશિબાલાના મોત બાદ તેના પિતાની હાલત ખરાબ છે.કારણકે શશિબાલા નાની હતી ત્યારે તેની માતાનુ મોત થયુ હતુ.પિતાએ શશિબાલા માટે બીજા લગ્ન નહોતા કર્યા અને હવે પુત્રી પણ તેમને છોડીને જતી રહી છે.


Are you gujarati So don't miss to use this app. Millions of Gujarati heartbeat



Gujarat Ni Garima: Gujarati App


Gujarat Ni Garima: In the Gujarati App, you will find in-depth analysis of Gujarati things such as things to know about the country and the world, the cooking methods of the country and the world, the importance of different festivals, the importance of all kinds of fruits and vegetables, Tips from Best Doctor for pregnant women, Hallardas for young children, Baby Boy and Baby Girl names, new Gujarati jokes that will make you laugh, Gujarati Suvichar, Desi home remedies, what to do when and in what situation, all Types of yogasanas, different photo poses, still a lot of information like the pincode of the city.



Gujarat Ni Garima: Gujarati App gives the following information


Worth knowing


A wonderful collection of information about things to know in the country and abroad that can increase your knowledge by reading. New things that you may never have heard of and you may not know, such as,


👉🏻 Why is the color of school bus yellow?
શા Why is the color of the gas bottle red?
Why is the doctor's logo +?
માટે Why is there a line between the medicine tablets?
માટે Why do blood stains turn black after drying?




Pregnancy Tips


મહિલા There are many things for women to know and take care of during pregnancy, such as what a pregnant mother should do, what not to do, what to eat, what not to eat, what postures to do for the health of the baby, last 6 months. What to do in the special information that you will get from our specialist doctor in this app.


What to do in what situation?


There are so many situations in our lives when we don't know what to do.
What to do when there is a sudden fire in the house?
What to do when an earthquake strikes?
What to do when a hurricane strikes?


Gujarat Ni Garima: Collection of Gujarati App App


Knowledge of importance


વાતો Things to know
How to cook
Festival
👉🏻 General knowledge
મહત્વ Importance of fruits and vegetables
👉🏻 Gujarati News


Dignity of Gujarat


👉🏻 Gujarati Garba
👉🏻 Gujarati drama
👉🏻 Gujarati Prayer
👉🏻 Gujarati poetry
👉🏻 Gujarati Bhajan
👉🏻 Gujarati wedding song


Mom and kids


Pregnancy tips
ગુજરાતી Gujarati story for young children
હા Lullabies for young children
નામ Baby Boy Name
નામ Baby Girl Name
Significance of 5 zodiac sign


Moj of Gujarat


👉🏻 Gujarati jokes
👉🏻 Gujarati Suvichar
Indigenous remedies
👉🏻 Gujarati proverbs and their meanings
Gujarati States
What to do in what situation?


Government of India


👉🏻 Laws
👉🏻 Required government number
ની Website for government works
University of India
Pincode
👉🏻 RTO exam


Photo Fun


👉🏻 Rangoli
Painting
Mehndi
Hairstyle
Different photo poses
Yogasana


Spiritual texts


Ramayana
👉🏻 Bhagavad Gita
👉🏻 Mahabharata
Shikshapatri
Promised
👉🏻 Kirtan and Aarti






DOWNLOAD NOW APK









Learn English


ગુજરાતી English to Gujarati
👉🏻 Gujarati to English
Sentences
👉🏻 Animals
Bird
Vehicles
👉🏻 Fruit
Vegetables
👉🏻 Tree


Our Gujarat


👉🏻 District
👉🏻 Taluka
Villages


Country Abroad


National flag
Wonder
Capital

No comments:

Post a Comment