Pages

Search This Website

Friday, 22 October 2021

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય :PSIની ભરતી બાબત મહત્વપૂર્ણ સમાચાર

રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણય : PSI ની ભરતી બાબત સમાચાર 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારો ના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગના અને લોકરક્ષક માં 08 ગના મેરિટરિયસ જોગવાય રદ્દ કરવામાં આવેલ છે, શારીરિક કસોટીમાં પાસ થનાર ઉમેદવાર લેખિત પરીક્ષા માં ભાગ લઇ શકશે

ગાંધીનગર: સરકારી નોકરી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઑ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. PSIની ભરતીમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે, અને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પીએસઆઈ અને લોકરક્ષકની સીધી ભરતીમાં હવે ફિઝિકલમાં જેટલા પણ ઉમેદવારો પાસ થશે તે તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવા મળશે.

જી હા,, ZEE 24 કલાકે આજે દિવસભર આ મુહિમ ચલાવી હતી કે શારીરિક કસોટીમાં પાસ થાય તેટલા ઉમેદવારોમાંથી પણ મેરિટના ધોરણે ઉમેદવારોને શા માટે બોલાવવાની પદ્ધતિ અમલમાં છે. તો આ પદ્ધતિ હવે લાગુ નહીં થાય. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. ભૂપેન્દ્ર પટેલની સરકારે ઝી 24 કલાકની મુહિમની નોંધ લીધી છે. આ મુદ્દે ઝી 24 કલાક પર અસંખ્ય ઉમેદવારો રજૂઆત કરતા હતા કે આ નિયમ હટવો જોઈએ.

લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે

Minister of State for Home Harsh Sanghvi said that an important decision has been taken by the state government to make necessary amendments in the examination rules so that maximum number of candidates can participate in the written examination in the direct recruitment of Sub-Inspectors of Police and Lokarakshak cadres.


 The State Government has abolished the merit provision of 15 times in Sub Inspector cadres and 08 times in Lokarakshak in the wider interest of the candidates. Candidates who pass the physical test will be able to appear in the written examination.


 Gandhinagar: There is an important news for students preparing for government jobs.  The government has changed its decision on PSI recruitment, and all candidates who have passed the physical test will be able to appear for the written test.  Now this decision of the state government will give an opportunity to more candidates to sit for the written test.  In the direct recruitment of PSI and Lokarakshak, now all the candidates who will pass in Physical will get to give written test.


 Yes, ZEE campaigned all day today at 24 hours to find out why the system of calling candidates on merit basis is being implemented even among the candidates who have passed the physical test.  So this method will no longer apply.  Home Minister Harsh Sanghvi has made this announcement.  All the candidates who have passed the physical test will be able to appear for the written test.  Bhupendra Patel's government has taken note of the Zee 24 Hour campaign.  On this issue, many candidates on Zee 24 Hour were presenting that this rule should be removed.


 Changes in Lokrakshak Recruitment Rules: All candidates who have passed the physical test i.e. male running five kilometers in 25 minutes and women running 1600 meters in 9.5 minutes and passing the height-weight-chest standard will be given the opportunity of written test.




No comments:

Post a Comment