Pages

Search This Website

Monday, 13 September 2021

સારા સમાચાર / હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા, જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે લાભ | નવા મંત્રીઓ:તદ્દન ફ્રેશ લુક ધરાવતા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા મંત્રીઓ કોણ છે? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત


સારા સમાચાર / હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા, જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે લાભ




જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. જાણો શું છે નવો પ્લાન.

  • મોદી સરકારની નવી જાહેરાત
  • ખેડૂતોને થશે મોટો ફાયદો
  • ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા

જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે. અહીં વાત થઈ રહી છે પીએમ કિસાન સમ્માન નિધિની. આ યોજના સરકારની એવી યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે. દરેક ખેડૂતના એકાઉન્ટમાં વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. સરકાર આ રકમને 3 ભાગમાં ટ્રાન્સફર કરે છે. હવે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો 36000 રૂપિયાનો લાભ લઈ શકે છે.એટલે કે તમને 3 મહિનામાં 2000 રૂપિયા મળશે અને સાથે યોજનાની મદદથી તમને દર મહિને 3000 રૂપિયા પણ મળી શકે છે.



  • પાટણમાં પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખી દીધા, કારણ ચોંકાવનારું
  • હોટલમાં ચા પીતા ભાજપના આ નેતાની ઘાતકી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર
  • રૂપિયાની તંગીથી બચવા માટે કરી લો આ ઘરેલૂ અને સરળ ઉપાય, માતા લક્ષ્મીના બની રહેશે આર્શિવાદ

જાણો કેવી રીતે મળશે 36000 રૂપિયા

PM kisan Man dhan Yojnaના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. આ યોજનાના આઘારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી.

જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ
આ યોજનાનો લાભ 18-40 વર્ષના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.
આ યોજનાના આઘારે ખેડૂત પાસે 2 હેક્ટરથી વધારે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ.
યોજનાના આઘારે ઓછામાં ઓછા 20 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહે છે. તે ઉંમરના આધારે નક્કી કરાય છે.
18 વર્ષની ઉંમરે જોડાઓ તો તમારે માસિક 55 રૂપિયા ભરવાના રહે છે.
30 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 110 રૂપિયા ભરવા પડે છે.
40 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 200 રૂપિયા જમા કરવાના રહે છે.
પીએમ કિસાન સમ્માન નિધિનો ફાયદો લઈ રહ્યા છો તો તમે તે રૂપિયાને પીએમ કિસાન માનધન યોજનામાં કપાવી શકો છો.






જાણો ક્યારે ક્યારે આવે છે હપ્તો
મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ PM kisan Samman Nidhi Yojna શરૂ કરી હતી. આ સ્કીમના આધારે સરકાર નાના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા 3 ભાગમાં આપે છે. પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે, બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે જમા કરાય છે.
Join On Telegram

PLAYit - A New All-in-One Video Player APK Download



કોણ છે નવા મંત્રીઓ:તદ્દન ફ્રેશ લુક ધરાવતા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા મંત્રીઓ કોણ છે? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત. Sources :- divy bhaskar

અમદાવાદએક કલાક પહેલા
  • જૂની રૂપાણી કેબિનેટના એકેય મંત્રીને રિપીટ કરાયા નથી, તમામ પાસેથી તરવરાટપૂર્ણ કામગીરીની અપેક્ષા

ભારે કશ્મકશ બાદ આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. આ વખતે તદ્દન નવા ચહેરા સાથેના મંત્રીમંડળ પાસે તરવરાટપૂર્ણ કામગીરીની રાજ્યની પ્રજાને અપેક્ષા છે. તો આવો, જાણીએ આપણા નવા મંત્રી મહોદય કયા મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની વિશેષતાઓ
- કેબિનેટમાં જ્ઞાતિનું સમીકરણઃ 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન સામેલ.
- ઝોનવાર મંત્રીઓઃ દક્ષિણ ગુજરાત- 8, મધ્ય ગુજરાત- 7, સૌરાષ્ટ્ર-કચ્છ - 7 અને ઉત્તર ગુજરાત- 3
- સ્પીકર ફાવ્યાઃ પૂર્વ વિધાનસભા સ્પીકર અને વડોદરાના સિનિયર નેતા રાજેન્દ્ર ત્રિવેદીનું કેબિનેટમાં નંબર 2નું સ્થાન
- સુશિક્ષિત કેબિનેટઃ 10 કેબિનેટ મંત્રીમાંથી 4 એલએલબી અને 3 ધો.10 પાસ, 2 કોમર્સ ગ્રેજ્યુએટ અને 1 ડિપ્લોમા સિવિલ એન્જિનિયર
- મહિલાશક્તિઃ નવી કેબિનેટમાં પણ નારી સશક્તીકરણની વાતો વચ્ચે માત્ર 2 મહિલાને સ્થાન, રૂપાણી કેબિનેટમાં હતી 1 મહિલા




🇮🇳In need of an all-in-one video player, music player🎦 and video downloader, music downloader🎵?
✨PLAYit is ready to provide you a feast for eyes👁 and ears👂!
🎈Download and enjoy Now🎈

🎉HD video player 2020 is your best online video mate and online music player in India to enjoy latest Bollywood movies🎥, Hindi films📽, watch IPL 2020 games🏏 and other local video clips📼 in all format (MKV videos, FLV videos,M4V videos, etc

💾Besides, you can also direct download and save any videos🎞 from Facebook, Instagram, WhatsApp and other social media. In this way, you could save the video in advance and watch anytime anywhere even if there's poor Internet connection📶


🎦Best online HD sax video player, gaana music player and downloader 2️0️2️0️ with stunning features

🍿All format videos all format audio supported
HD sax video player for all format: 4k videos, 1080p videos, MKV videos, FLV videos, 3GP videos, M4V videos, TS videos, MPG videos
HQ music player for all format: mp3 files, m4a files




Auto detect and manage local media files
Auto detect all video files on Android device and SD card, easy to sort and share media files. All format video downloaded and analyzed by HD video remain high-definition


Quick search, play and download online videos/pics
VPN browser for any sites and bets video downloader. Search any videos and tab the "download" button, videos or photos will directly saved.It could be Facebook video downloader, Twitter video downloader, Instagram video downloader, WhatsApp status video downloader


Download APK Now




Floating play and background play allow multi-tasking
Turn on floating-play window to chat with others or work with other apps while watching videos or listening to music.

🔁Video to audio converter
One click to convert videos to audios and enjoy audio/music playing.

🔣Online Subtitle Function
Search online subtitle and free download to watch movies with English/Hindi/Tamil subtitles. Enjoy Vinashkaal latest hindi movie!

No comments:

Post a Comment