સ્વામીત્વ યોજનાઃ વડાપ્રધાને કહ્યું- હવે તમારૂં પ્રોપર્ટી કાર્ડ રહેશે તમારા મોબાઈલમાં, 3 હજાર ગામોને મળશે લાભ
- સ્વામીત્વ યોજનાના પ્રાથમિક તબક્કામાં તેને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી
નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર, 2021, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વાર મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના સ્વામીત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને આ પ્રસંગે તેમણે 19 જિલ્લાઓના 3,000 ગામોના 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, આજે મધ્ય પ્રદેશના 3,000 ગામોના 1.70 લાખ કરતા વધારે પરિવારોને જે પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે તે તેમની સમૃદ્ધિનું સાથી બનશે. આ લોકો ડિજિ-લોકરના માધ્યમથી પોતાના મોબાઈલ પર પોતાનું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશે. સ્વામીત્વ યોજના માત્ર કાયદાકીય દસ્તાવેજ આપવાની યોજના જ નથી પરંતુ તે આધુનિક ટેક્નોલોજીથી દેશના ગામોમાં વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર પણ છે.
સ્વામીત્વ યોજનાના પ્રાથમિક તબક્કામાં તેને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી હતી. આ રાજ્યોના ગામોમાં રહેતા આશરે 22 લાખ પરિવારોનું પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચુક્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે, આપણે કોરોના કાળમાં જોયું કે, કઈ રીતે ભારતના ગામડાઓએ સાથે મળીને એક લક્ષ્ય પર કામ કર્યું, ખૂબ જ સતર્કતા સાથે આ મહામારીનો મુકાબલો કર્યો. બહારથી આવેલા લોકો માટે રહેવાની વ્યવસ્થા, ભોજન અને કામની વ્યવસ્થા, વેક્સિનેશનની કામગીરી બધામાં ભારતના ગામડા ખૂબ આગળ રહ્યા.
દેશના ગામોને, ગામોની પ્રોપર્ટીને, જમીન અને ઘર સાથે સંકળાયેલા રેકોર્ડ્સને અનિશ્ચિતતા અને અવિશ્વાસમાંથી કાઢવા ખૂબ જરૂરી છે અને આ કારણે જ પીએમ સ્વામીત્વ યોજના આપણાં ગામના ભાઈઓ-બહેનો માટે બહુ મોટી તાકાત બનવા જઈ રહી છે.
02 ઓક્ટોબરઃ આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ, જાણો કઈ રીતે પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ
- કહેવા માટે તો શાસ્ત્રીજી અહિંસામાં માનતા હતા પરંતુ પોતાની માતૃભૂમિને સૌથી ઉપર રાખતા હતા. આ કારણે જ તેની રક્ષા માટે દુશ્મનોને મારવાનું પણ મંજૂર હતું
નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર, 2021, શનિવાર
આજે 02 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ 02 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. તેમની સાદગી અને સાહસથી સૌ કોઈ પરિચિત છે. 1965ના યુદ્ધની વાત કરીએ તો જ્યારે 1962ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયું હતું ત્યારે પાકિસ્તાનને એવો ભ્રમ બેસી ગયેલો કે ભારતીય સેનાની બાજુઓમાં એટલો દમ નથી. આ વિચાર સાથે પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો હતો. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે પૂરતી હતી. લાલ બહાદુર શાસ્ત્રી 09 જૂન, 1964ના રોજ દેશના બીજા વડાપ્રધાન બન્યા હતા.
* 1962માં ચીન સાથેના યુદ્ધમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.
* તે સમયે ભારતની હારને પાકિસ્તાને પોતાના ભાવિ વિજય સમાન ગણી હતી.
* પાકિસ્તાનની અય્યૂબ ખાન સરકારે તે તકનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું હતું.
* પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અય્યૂબ ખાને 1965ની કાળઝાળ ગરમીમાં ઓપરેશન જિબ્રાલ્ટર છેડી દીધું હતું અને ભારતીય સેનાની કોમ્યુનિકેશન લાઈન ધ્વંસ્ત કરવાના ઈરાદા સાથે હજારો સૈનિકોને કાશ્મીર મોકલ્યા હતા.
* એટલું જ નહીં, કાશ્મીરી મુસ્લિમોને પોતાના પક્ષમાં કરવા તેમણે ભારતીય સેનાના જમીન પર કબજાની વાત ફેલાવી દીધી હતી.
* જોકે પાકિસ્તાનનો ઉદ્દેશ્ય પાર ન પડી શક્યો.
* કાશ્મીરી ખેડૂતો અને ગુજ્જર પશુપાલકોએ દુશ્મન ફોજની ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને જાણ કરી દીધી.
* તેવામાં પાકિસ્તાન પર ઉલટો પ્રહાર થયો અને ઓપરેશન જિબ્રાલ્ટર તેમના પર જ ઉલટું પડ્યું.
* ભારતીય સેનાએ તે વખતે વડાપ્રધાન શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા આદેશને અંજામ આપ્યો હતો. તેમણે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસીને બે બાજુથી પ્રહાર કર્યો હતો.
* પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અય્યૂબ ખાનની બીજી સૌથી મોટી ભૂલ હતી ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાનની ટેન્ક અને ક્રૈક ઈન્ફૈંટ્રી રેજિમેન્ટને કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. આદેશ હતો છામ્બ-જૌરિયાન પાર કરવાનો.
* અખનૂર પર કબજો કરવાનો જેથી તેઓ જમ્મુના મેદાનોમાં આરામ કરી શકે.
* ભારતીય સેનાની સંપર્ક અને સપ્લાય લાઈનોને તબાહ કરી શકે.
* જોકે ઉચ્ચ સ્તરીય રણનીતિ દ્વારા જમ્મુ કાશ્મીરના છામ્બ-અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની હુમલાખોર ફોજને ધૂળ ચટાડી દેવામાં આવી હતી જેથી તેઓ ભાગી ગયા હતા.
* ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું જ્યારે ભારતીય થલ સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરવાની સાથે જ મેજર જનરલ પ્રસાદના નેતૃત્વમાં લાહોર પર હુમલો પણ કર્યો હતો.
* સિયાલકોટ અને લાહોર પર હુમલો કરવાની રણનીતિ શાસ્ત્રીજીની જ હતી.
* શરૂઆતમાં પાકિસ્તાની સેના સફળ રહી. અય્યૂબે પોતાના સિપાહીઓને કહ્યું હતું કે, 'તમે તમારા દાંત દુશ્મનના માંસમાં ખૂંપાડી દીધા છે, ખૂબ ઉંડે બચકું ભર્યું છે અને તેમને લોહીઝાણ છોડી દીધા છે.'
* તે સમયે અય્યૂબે એક બહુ મોટી ભૂલ કરી. તેમણે ઈન્ફૈંટ્રી ડિવિઝન લેવલ પર કમાનમાં ફેરફારનો આદેશ આપ્યો. તે આદેશ હતો જીઓસીને બદલીને મેજર જનરલ યાહ્યા ખાનના હાથમાં કમાન સોંપવી.
* ફેરફારના કારણે ફોર્સ પર અસર પડી અને એક દિવસ કોઈ કામ ન થયું.
* ભારતીય જનરલને પોતાની શક્તિ વધારવા તક મળી ગઈ.
* કહેવા માટે તો શાસ્ત્રીજી અહિંસામાં માનતા હતા પરંતુ પોતાની માતૃભૂમિને સૌથી ઉપર રાખતા હતા. આ કારણે જ તેની રક્ષા માટે દુશ્મનોને મારવાનું પણ મંજૂર હતું.
Congress must also raise the country’s borrowing authority by Oct. 18 or risk a default that economists warn would be an economic catastrophe.
The Senate vote on funding came after rejecting three Republican amendments dealing with the eligibility of Afghan refugees for aid, vaccine mandates and congressional pay. Democrats said each amendment would have sunk the urgent legislation in the House.
Yellen: 'Yes I would' support eliminating debt ceiling
Congress has voted more than a dozen times in the last 20 years to increase the amount of money the federal government can borrow to cover its regular obligations, such as Social Security and Medicare benefits.
Treasury Secretary Janet Yellen, though, thinks Congress should take another route: eliminating the so-called “debt ceiling” altogether.
Asked during testimony in a congressional committee on Thursday if she would support eliminating the cap on federal borrowing, Yellen said “yes I would.”
“I believe when Congress legislates expenditures and puts in place tax policy that determines taxes, those are the crucial decisions Congress is making,” she said. “If to finance those spending and tax decisions, it’s necessary to issue additional debt, I believe it’s very destructive to put the president and myself, the Treasury secretary, in a situation where we might not be able to pay the bills that result from those past decisions.”
– Rick Rouan
Senate approves funding to avert shutdown, bill goes to House
The Senate passed legislation Thursday that would extend funding for the federal government to Dec. 3 and narrowly avert a shutdown at midnight.
આજથી થયેલા અગત્યના ફેરફારો ગુજરાતીમાં અહિંથી વાંચો
The Senate voted 65-35 to approve the bill, which includes $28.6 billion for disaster assistance and $6.3 billion for Afghan refugees.
મોટો નિર્ણય / હવે આ ઉંમરના લોકોને નહીં મળે મોબાઈલ સીમ કાર્ડ, મોદી સરકારે જુઓ શું લીધો નિર્ણય
નવું સિમ ખરીદવા માટે ગ્રાહકોએ ગ્રાહક સંપાદન ફોર્મ (CAF) ભરવાનું રહેશે. તે સામાન્ય રીતે ટેલિકોમ કંપની અને ગ્રાહક વચ્ચે કરાર હોય છે. આ ફોર્મમાં હવે સુધારો કરવામાં આવ્યો છે
સીએએફ ફોર્મ ભર્યા પછી જ સિમકાર્ડ આપવું જોઈએ
એક વ્યક્તિના નામે માત્ર 18 સિમકાર્ડ ખરીદી શકાશે
માત્ર એક રૂપિયામાં સિમ કાર્ડ
સીએએફ ફોર્મ ભર્યા પછી જ સિમકાર્ડ આપવું જોઈએ
એક વ્યક્તિના નામે માત્ર 18 સિમકાર્ડ ખરીદી શકાશે
આ એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે જે દર વખતે પૂછવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ જવાબ નથી. સામાન્ય રીતે એવું કહેવાય છે કે વ્યક્તિ તેના નામે વધુમાં વધુ 9 સિમકાર્ડ ખરીદી શકે છે, જ્યારે આવું નથી. એક વ્યક્તિ તેના નામે વધુમાં વધુ 18 સિમ કાર્ડ ખરીદી શકે છે. આમાંથી 9 મોબાઇલ કોલ માટે અને અન્ય 9 મશીન-થી-મશીન (M2M) સંચાર માટે ઉપયોગમાં લેવાશે.
માત્ર એક રૂપિયામાં સિમ કાર્ડ
તાજેતરમાં, સરકારે સિમ કાર્ડ લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ સિમ કાર્ડ મેળવવા માટે તમારી પાસે ફિઝિકલને બદલે ડિજિટલ કેવાયસી હશે. આ કિસ્સામાં, ગ્રાહકોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. આ સિવાય પોસ્ટપેડ સિમને પ્રીપેડમાં કન્વર્ટ કરવા માટે કોઈ કાગળની જરૂર રહેશે નહીં. વપરાશકર્તાઓ નેટવર્ક પ્રોવાઈડર કંપની એપ દ્વારા KYC જાતે કરી શકશે અને આ માટે ગ્રાહકો પાસેથી માત્ર 1 રૂપિયા લેવામાં આવશે.